Friday, 11 March 2011

ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ


ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ?
રાખવું હોય તો રાખો હવે ગભરાવ છો કેમ ?
જમાનાની શરમ કાજે ભલે નીચું જુઓ છો પણ,
કરી ને કર્યા નીજ હાથે હવે પસ્તાવ છો કેમ ? ?

No comments:

Post a Comment