અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
જગત મા બનવુ છે બધા ને રામ,
પણ વનવાસ વગર ………..!!
મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ
હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
જગત મા બનવુ છે બધા ને રામ,
પણ વનવાસ વગર ………..!!
મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ
હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.
હહાહાહા મજા આવી ........
ReplyDeleteબુદ્ધિશાળી છુ છતા છેતરાય જાઉં છુ ઘણી વખત,
ReplyDeleteતો પણ ખુશ છુ કે મેં ક્યારેય કોઈને છેતર્યા નથી,
જો મેં ક્યારેય કોઈને છેતર્યા હોત,કોઈ વખત,
તો મારો આત્મા જ મને સતાવત વખતો વખત