Friday, 11 March 2011

સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છે


સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છે,
ચાંદ ને અંધારાથી જુજતો જોયો છે,
જળ તો વહી ગયા રદય ને સ્પશીને,
પરંતુ આજે શ્શ્વાસ ને કોઇ ની રાહમાં અટકતો જોયો છે…

No comments:

Post a Comment