000000000000000
રીસ્તે ઓર રાસ્તે કે બીચ એક અજીબ સંબંધ હે...
કભી રીસ્તે નિભાતે નિભાતે રાસ્તે ખો જાતે હૈ...
કભી રાસ્તો પે ચલતે ચલતે રીસ્તે બન જાતે હૈ....
0000000000000000
હકીકત કે કરીબ આને કે બાદ સમજા
મોહબ્બત કો દિલ લગાને કે બાદ સમજા
ગુમ અપના નહી દુખ ઉસકા હે
કોનચાહેગા ઉસે ઈતના મેરે જાને કે બાદ..
-00000000000000000000
એક દિવસ
સોસાયટી ના સર્વએ ભેગા થઇ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડા નાં બઘાં ઝાડ
મારી પથારીમાં આવ્યા હતાં!
મારું એકે મુળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઉંઘ માં થી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડ નાં પગલાં સંભળાય છે
મારામાં, મુળ નાખવા માંડયું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઇશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસ માં
રાત્રે
કોઇ બારણું ખખડાવે
તો કહેજો ;
એ અહીં સુતો જ નથી !
0000000000000000000000000000
No comments:
Post a Comment