થથરી ઊઠી હવા, ઝાડનાં થથરી ઊઠ્યાં પાંદ થર થર કાંપે તલાવડી ને તલાવડીમાં ચાંદ ! મોડે લગ ઊંઘે અજવાળું ઓઢીને અંધાર મોં-માથે, પંખી પણ ખોલે મોડી પાંખ લગાર ; લાંબી- પ્હોળી રજાઈ રાતે તનને ટૂંકી પડે માની સોડ ઢબૂર્યું બાળક ઓઢણ ખસતાં રડે ; કાતર ચાલેમ લાંબા પટના તડકાઓ કતરાય રાત ધીમે દળતી ઘંટી શી [...]
No comments:
Post a Comment