ગુજરાતી શાયરી,ગુજરાતી ગઝલ,કવિતા
Tuesday, 8 March 2011
નામ
નામ
નામ કંઈક જાણીતું હતું,
પણ થોડું જુનું પુરાણું હતું,
સહુના જીવન સાથે જોડાયેલું હતું,
ફક્ત એક જ વાર આવતું હતું,
સાંભળનારના કાનમાં ગુંજી ઉઠતું હતું,
મનની સ્થિતીને ઘમરોળતું હતું,
દંભી જીવનનું એ નક્કર સત્ય હતું,
આશિષ એ નામ "મૃત્યુ" હતું.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment