Friday, 4 March 2011

પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાકડા પર

પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાકડા પર એ પછીથી નામ નોખાં એ ધરે છે ચાકડા પર લ્યો,ફરી ગારો બની, માટી મહીં એ આવશે ત્યાં, આવરણ આકારનું બદલ્યા કરે છે ચાકડા પર આ ઘડાના ભીતરી અવકાશમાં હું હોઉ છું બસ, છૂટતાં કાયા, પવન થઈ શું ફરે છે ચાકડા પર મોક્ષ જેવી કયાં કદી ઘટના ઘટે

No comments:

Post a Comment