ગુજરાતી શાયરી,ગુજરાતી ગઝલ,કવિતા
Monday, 7 March 2011
મેં જીંદગીને પૂછયું
મેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.??
જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી,
પણ એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે.....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment