Friday, 4 March 2011

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ? જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ? તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં, તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ? તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું, તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ? તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના

No comments:

Post a Comment