થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો, હું કરું છું એમ તમને પામવાનો કીમિયો. પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું, ને વળી ઘરમાં કરું ઘર માપવાનો કીમિયો. શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધું, તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો. આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
No comments:
Post a Comment