પ્રિયતમા ! તને હું કહું છું પ્રેમ શું છે માનવીય વિચારોથી એક મંદિર સર્જાય છે જ્યાં સુંદર પારેવાની જેમ આશા બેઠી હોય છે સમય જુવાન લાગે છે જીવન રમ્ય ભવ્ય અને દિવ્ય લાગે છે બધા જ રસો બધા જ આનંદો તમામ ઇચ્છાઓ આશીર્વાદનું તીર્થધામ થાય છે. વાદળ વિનાના આકાશમાં સૌંદર્યમય તારાઓ ચમકે છે આસપાસ ફૂલોનું
No comments:
Post a Comment