ગુજરાતી શાયરી,ગુજરાતી ગઝલ,કવિતા
Friday, 4 March 2011
ને તારી યાદો
સાવ સુનુ ઘર , ને તારી યાદો, મોસમ નો પહેલો વરસાદ ,ને એ મુલાકાતો, ચુપકીદી છે છવાઇ તોય ગુંજે તારી વાતો, તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment