દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… ! સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ… મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… ! તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે… મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… ! નંહિતર પુછત નંહિ
No comments:
Post a Comment