પ્રેમના વ્યવહારથી જગતને તોલવાનું શરુ થાય તો વિશ્વને
આંગણે સ્વર્ગનો આનંદ જરૂર રમવા નીકળે.લાગણીના
ઝરણાંમાં ભીંજાવાની પવિત્ર મજા એ જ જીવનનો સાચો
આનંદ છે. આજે પ્રેમના એ ભાવોને ઝીલીએ…
પ્રેમની ભાષા જાણી હતી…..રમેશ પટેલ(આકાશદીપ)
સોળ વરસે પૂછતાં શમણાં
નયનથી રંગત રસીલી લૂંટી હતી?
થાય તોફાન ઉરમાંહે તો જ
નક્કી પ્રેમની ભાષા જાણી હતી.
સાગર તટે ચાંદની રાતે
ઉછળતી મોજની મસ્તી માણી હતી?
થાવ પાગલ તો જ માણો પ્રેમ
એ સત્ય કથા તો સમજાણી હતી
પૂછે રે પરમેશ્વર જઈ ફૂલો પાસે
પ્યારની ભાષા વાંચી હતી?
હા કહેશો તો કહેશે પ્રભુ
સાચી જીંદગી જીવી જાણી હતી
આંગણે સ્વર્ગનો આનંદ જરૂર રમવા નીકળે.લાગણીના
ઝરણાંમાં ભીંજાવાની પવિત્ર મજા એ જ જીવનનો સાચો
આનંદ છે. આજે પ્રેમના એ ભાવોને ઝીલીએ…
પ્રેમની ભાષા જાણી હતી…..રમેશ પટેલ(આકાશદીપ)
સોળ વરસે પૂછતાં શમણાં
નયનથી રંગત રસીલી લૂંટી હતી?
થાય તોફાન ઉરમાંહે તો જ
નક્કી પ્રેમની ભાષા જાણી હતી.
સાગર તટે ચાંદની રાતે
ઉછળતી મોજની મસ્તી માણી હતી?
થાવ પાગલ તો જ માણો પ્રેમ
એ સત્ય કથા તો સમજાણી હતી
પૂછે રે પરમેશ્વર જઈ ફૂલો પાસે
પ્યારની ભાષા વાંચી હતી?
હા કહેશો તો કહેશે પ્રભુ
સાચી જીંદગી જીવી જાણી હતી
No comments:
Post a Comment