ગુજરાતી શાયરી,ગુજરાતી ગઝલ,કવિતા
Monday, 7 March 2011
નૌકાનું લાંગરવું– આદિલ મન્સૂરી
ક્ષનભર નજરોનું મળવું
ત્યાં તો ચીલો ચાતરવું
ચિત્રકાળો આઠ પ્રહર
યાદોનું એક ચાંદરણું
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment