Monday, 7 March 2011

જબરજસ્ત જવાબ

હું તો પહેલીથી જ કહેતો આવ્યો છું કે છોકરીઓ હવે હોશિયાર થઈ ગઈ છે…

અને હવે સ્પર્ધા કરવાની બહુ મજા આવશે… :)
તમને હજુ વિશ્વાસ નથી આવતો?? તો જુઓ નીચેનું ઉદાહરણ…

અત્યાર સુધી છોકરાઓનો ડાયલોગ હતો કે
"બસ, ટ્રેન અને છોકરી
એક જાય અને બીજી આવે" ;-)

હવે છોકરીઓએ આ ડાયલોગનો જવાબ તૈયાર કરી લીધો છે
"રીક્ષા, ટેક્ષી અને છોકરો
એક બોલાવો અને ચાર આવે" :P

બોલો છોકરીઓની હોશિયારી પર હજુ પણ શક છે??

No comments:

Post a Comment