Friday, 4 March 2011

મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!

દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… ! સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ… મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… ! તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે… મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… ! નંહિતર પુછત નંહિ

No comments:

Post a Comment