ગુજરાતી શાયરી,ગુજરાતી ગઝલ,કવિતા
Friday, 4 March 2011
અહેસાસ થાય છે મને….!!!!
આજે કૈક ખોવાનો અહેસાસ થાય છે મને, એક ધબકાર ચુક્યા નો અહેસાસ થાય છે મને, આંસુ શું છે એની મને ખબર ન હતી, પણ આંખ ના ખુણે ભીનાશ નો અહેસાસ થાય છે મને…
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment