ગુજરાતી શાયરી,ગુજરાતી ગઝલ,કવિતા
Friday, 4 March 2011
વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય, સર્વ યાદોને ભૂલવાનો સમય. ખૂબસૂરત પ્રસવ મરણનો અને હોવાની કેદ ખૂલવાનો સમય.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment