Friday, 4 March 2011

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો….. રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર, આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. દીકરો મારો લાડકવાયો….. કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર, છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં

No comments:

Post a Comment