બાવળના છાયાની નીચે બેસાય, પણ એની શૂળુ નો લેવાય ગુલાબના છોડ પરથી ફૂલ લેવાય, પણ એના કાંટા સામે ન જોવાય દરિયામાંથી મોતી તો કઢાય, પણ એનુ ખારું પાણી ન પીવાય ઉકરડામાં કચરો તો નખાય, પણ એની દુર્ગંધ ના લેવાય માટીમાં પાકેલુ ધાન્ય ખવાય, પણ પછી એ માટી ન ખવાય દરેક માણસ માંથી સદગુણ લેવાય,
No comments:
Post a Comment