Friday, 4 March 2011

પ્રેમ ના કરો તો કાઈ નઈ,…..થઈ જાશે કોક દિ’!!

પ્રેમ ના કરો તો કાઈ નઈ,…..થઈ જાશે કોક દિ’!! કોઈ સુંદર સાથી મળી જાશે ….જે દિ’!!! આમ તો છે બંધનો મા બંધાયેલુ દિલ ..કસોકસ્.. છુટી જાશે સર્વબંધનો ટપોટપ્.. એ દિ’.. હૈયુ રટશે એનુ નામ બસ.. કે આખી જિંદગી જોઇએ સાથ એનો બસ્

No comments:

Post a Comment