તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે અફસોસ કે તું એને સુધારી નહીં શકે અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ હું [...]
No comments:
Post a Comment