ધારું તો હું શ્વાસ ઉપર ‘હે રામ’ લખી દઉં, પરપોટાનું ચપટીમાં અંજામ લખી દઉં. ને બંધ બેસતા શબ્દ વિષે જો કોઈ પૂછે, કાતિલના ખાનામાં ખુદનું નામ લખી દઉં. કલમ મહીં મેં કેફ ભર્યો છે ઘૂંટી ઘૂંટી, બેપરવા થૈ જાત પરે બેફામ લખી દઉં. નામ થવાની આખી ઘટના મોઘમ રાખું, બદનામીની વાતો બે મુદ્દામ [...]
No comments:
Post a Comment