Friday, 4 March 2011

દર્દિલા આ દિલના રુદન વિશે મારે કાંઈ નથી કહેવુ

દર્દિલા આ દિલના રુદન વિશે મારે કાંઈ નથી કહેવુ હંમેશ દિલ મંહિ ગુંજતા આ ગુંજન વિશે મારે કાંઈ નથી કહેવુ કે આ વાંચતા જ તમારા અશ્રુઓ સરી જ જવાના છે દોસ્તો આ ‘અંકુર’ ને અગાઉ થી એના સર્જન વિશે કાંઈ નથી કહેવુ – હસમુખ ધરોડ

No comments:

Post a Comment