ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું; હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું. હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું; સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું. નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું; હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું. થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી – સૂની
No comments:
Post a Comment