Friday, 4 March 2011

કોણ…?

સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે, કોઇ ત્યારે યાદ આવી જાય છે. રાત ઢળતા એક પડછાયો મળે, એ પછી ચોમેર વ્યાપી જાય છે. છુંદણાંમાં કોણ પીડા આપતું, એ વિચારે દર્દ ભાગી જાય છે. છાંટણાં વરસાદના સ્પર્શી જતાં, રોમ સૌ ધરતીના જાગી જાય છે. હું અહર્નિશ યાદનું છું તાપણું, કોઇ આવી રોજ તાપી જાય છે. રોજ

No comments:

Post a Comment