Saturday, 5 March 2011

તમારા નામ પર…

લઇ લઈશ પછી હું સર્વે ગમ તમારા,
તમારા દર્દને હું ગની લઈશ મારા,
મારા સુખો સમર્પી દઈશ હું તમને,
તમારા નામ પર લખી દઈશ સિતારા.

No comments:

Post a Comment